બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 11:47 PM, 19 September 2020
ADVERTISEMENT
એક્ટ્રેસ પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું કે, અનુરાગ કશ્યપે ખુબ જ ખરાબ રીતે મને ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી પ્લીઝ એક્શન લો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ માણસ પાછળના રાક્ષસ ને. મને ખબર છે કે આ મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા ખતરામાં છે. પ્લીઝ મદદ કરો.
ADVERTISEMENT
એક્ટ્રેસના ટ્વીટ બાદથી કેટલાક લોકો આના પર રિએક્ટ કરી રહ્યા છે. નેશનલ કમીશન ફોર વીમેનની ચેયરપર્સન રેખા શર્માએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, પાયલ NCWને ફરિયાદ મોકલે. ત્યારે એક્ટ્રેસ કંગના રણૌતે પણ રિએક્ટ કર્યું છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, અનુરાગ કશ્યપની ધરપકડ થાય. આ મામલે હું પણ હજુ અનુરાગ કશ્યપ તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી.
કંગના રણૌતે કહ્યું- અનુરાગની ધરપકડ થાય
પાયલે ટ્વીટને શેર કરતા કંગનાએ લખ્યું કે, દરેક અવાજનો અર્થ છે. #MeToo #ArrestAnuragKashyap
Every voice matters #MeToo #ArrestAnuragKashyap https://t.co/Pv1kGZIRr6
— Kangana Ranaut (@KanganaTeam) September 19, 2020
નેશનલ કમીશન ફૉર વીમેનની ચેયરપર્સન રેખા શર્માએ લખ્યું- પાયલ તમે મને વિસ્તૃત ફરિયાદ ચેયરપર્સન[email protected] પર મોકલી શકે છે. @NCWIndia આના પર ધ્યાન આપશે @iampayalghosh..
You may send me the detailed complaint at [email protected] and @NCWIndia will look into it. @iampayalghosh https://t.co/KZzPwkmuwZ
— Rekha Sharma (@sharmarekha) September 19, 2020
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.