'ગંદી બાત' ફેમ એક્ટ્રેસ ગહેના વશિષ્ઠ પોર્નોગ્રાફી મામલા બાદ ખૂબ જ ચર્ચામાં છે. ગહનાએ પોતાના બિંદાસ અંદાજમાં પોતાની વાત મુકી હતી અને કહ્યું હતું કે પોર્નોગ્રાફી અને ન્યૂડિટીમાં ફરક છે. ગહના (Gehana Vassisth) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે તે સતત પોતાના ફેન્સની સાથે ટચમાં રહે છે.
પોર્નોગ્રાફી કેસથી ચર્ચામાં આવી ગહેના
ન્યૂડ ફોટોશૂટ કરવી કહી આ વાત
કેપ્શનમાં લખ્યી આવી વાત
મોટાભાગે શેર કરે છે તસ્વીરો
ગહના વશિષ્ઠ (Gehana Vassisth) હજુ પણ મોટાભાગે પોતાના બોલ્ડ ફોટોશૂટની તસ્વીરો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે પોતાના ન્યૂડ ફોટોશૂટની તસ્વીર શેર કરી છે.
સફેદ ચાદરમાં ઢાંકી રાખ્યું છે શરીર
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ તસ્વીરો શેર કરી છે જેમાં તે સૂંપૂર્ણ રીતે ન્યૂડ છે અને તેણે પોતાને સફેદ રંગની એક ચાદરમાં ઢાંકી રાખી છે. એક્ટ્રેસની આ તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે.
મારૂ યૌન શોષણ નથી થયું
આ તસ્વીરોને શેર કરતા ગહેના (Gehana Vassisth)એ ખૂબ લાંબુ કેપ્શન શેર કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, "ન તો આ ફોટોશૂટ વખતે મે કોઈ ડ્રિંક કર્યું છે અને ન મારૂ કોઈ યૌન શોષણ થયું છે. "
સમય પર મળી ગયું હતું પેમેન્ટ
એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે આ ફોટોશૂટનું પેમેન્ટ પણ તેને ટાઈમ પર મળી ગયું હતું. તેણે જણાવ્યું કે તે આ શૂટ વખતે હયાત રીઝેન્સી હોટલમાં લગભગ 20 લોકો સાથે હતી.
સંપૂર્ણ હોશમાં કરાવ્યું ફોટોશૂટ
ગહના (Gehana Vassisth)એ લખ્યું- હું મારા હોશમાં જ હતી. હું ઓટોમાં સેટ પર પહોંચી. પરત પણ હું ઓટોમાં જ આવી. આ મારા માટે સંપૂર્ણ રીતે સેફ હતું. મારૂ કોઈ યૌન શોષણ નથી કરવામાં આવ્યું, ન મે ડ્રિન્ક કર્યું હતું.