VIDEO / છેલ્લા કેટલાય સમયથી ફિલ્મી દુનિયાથી દૂર રહેલા ધર્મેન્દ્ર કરી રહ્યા છે આવું કામ, જુઓ વીડિયો

Actor Dharmendra Shared A Video With His Love For All The Vegetables

દશકો સુધી ફિલ્મી પડદા પર રાજ કરનારા અભિનેતા ધર્મેન્દ્ર હવે પાક્કા ખેડૂત બની ગયા છે. આ અમે નહીં પરંતુ ખુદ અભિનેતા ધર્મેન્દ્રએ વીડિયો શેર કરીને કહ્યું છે. જેમાં તેઓએ લગભગ તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે. ધર્મેન્દ્રએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ