કાર્યવાહી / અમદાવાદમાં 44 લાખ વાહનો પણ સ્પીડ ગન પાંચ જ, પોલીસ કેવી રીતે દંડ કરશે?

Action will be taken against driver in over speed

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા અમદાવાદીઓની હવે ખેર નથી. કારણ કે આજથી પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ શરૂ થઈ ગયો છે. શહેરમાં ટૂવ્હીલર, કાર, રિક્ષા અને ભારે વાહનોની સ્પીડ નક્કી કરી દેવામાં આવી છે. જો હવે તમે શહેરમાં સ્પીડમાં વાહન ચલાવ્યું તો જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ