એક્શન પ્લાન / છાનામાનાં ધાબે ચઢી ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવાનો પ્લાન છે? ચેતી જજો નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

Action plan of Vadodara Police regarding Uttarayan festival

ઉત્તરાયણના તહેવારને લઈને વડોદરા પોલીસનો એક્શન પ્લાન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરનારાઓની ખેર નહીં, ઉત્તરાયણના દિવસે પોલીસની ટીમ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરનારાઓ પર રાખશે બાજ નજર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ