કોની બેદરકારી? / બાપ રે! કોર્ટની અંદર જ મહિલા જજ પર આરોપીનો એટેક, ફેંકી એવી ચીજ કે તમે પણ ચોંકી જશો

Accused attacked woman judge in Navsari

નવસારી ચીફ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મહિલા જજ પર એક આરોપીએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. મહિલા જજ પર હુમલાની ઘટનાને બાર એસોસિએશને વખોડી કાઢી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ