આવકાર / ચોમાસાના આગમનની આતુરતાનો આવશે અંત, 48 કલાકમાં કેરલના આંગણે ટકોરો મારશે ચોમાસુ, જાણો હવામાનની આગાહી

According to IMD monsoon may start in Kerala in the next 48 hours

આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં કેરલમાં ચોમાસાની શરૂઆત થઇ શકે તેમ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ