બેદર'કાર' / વડોદરા મનપાની કચરાની ગાડી નીચે 6 વર્ષનું બાળક કચડાયું, ડ્રાઈવરની બેદરકારીના કારણે બની ઘટના

Accidental death of a child under a garbage truck in Vadodara

સવારના સમયે સમીમ પાર્ક ખાતે કચરા કલેકશન માટે ગાડી આવી હતી, ગાડી રિવર્સમાં લેતા બાજુમાં રમતા 6 વર્ષના બાળકનું કાચડાઈ જતા થયું મૃત્યુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ