બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident on Surendranagar-Chotila highway

Road Accident / સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર પિકઅપ વાનનો ભીષણ અકસ્માત: એકનું મોત, 10થી વધુ ઘાયલ

Dinesh

Last Updated: 10:00 AM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી અમદાવાદ પરત આવતા લોકોને નડ્યો અકસ્માત

  • સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર અકસ્માત
  • અકસ્માતમાં 1નું મોત, 10થી વધુ લોકો ઘાયલ
  • અમદાવાદ તરફ જતા પિકઅપ વાનનો અકસ્માત


સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનુ મોત થયો છે જ્યારે 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ચોટીલા હાઈલે પરની ક્રિષ્ના હોટલ નજીક પિક વાનનો ગંભીર અકસ્માત સર્જાયો છે.

રોડની સાઈડમાં નીચે ઉતરી જતાં પિકઅપ વાનનો અકસ્માત
અમદાવાદ તરફ જઈ રહેલા પિકઅપ વાનનો અકસ્માત સર્જાતા સવાર એક મોત થયું છે જ્યારે 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રોડની સાઈડમાં નીચે ઉતરી જતા પિકઅપવાનનો અકસ્માત સર્જાયો હતો. પાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોનો અકસ્માત નડ્યો છે. જો કે, તમામ ઈજાગ્રસ્ત લોકોને  સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

પંથકમાં સન્નાટો
કમકમટી ભર્યા અકસ્માતથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પીકઅપ વાનના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં પીકઅપવાનના કુચે કુચા ઉડી ગયા છે. તેમજ રોડ નીચે ઉતરીને પલટી મારી હતી જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ