દુર્ઘટના / લૉકડાઉન વચ્ચે વતન જવા નીકળેલા પરિવારની કારને નડ્યો અકસ્માત, 5 લોકોના કમાકમાટીભર્યા મોત

accident near abu road 5 deaths

સમગ્ર રાજ્યને કોરોના વાયરસે બાનમાં લીધું છે તો એક તરફ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં કામ કરવા આવેલા શ્રમિકોએ વતન તરફ ડગલા માંડ્યા છે ત્યારે શુક્રવારની મોડી સાંજે એક રોડ અકસ્માતની ગોઝારી ઘટના આબુરોડ નજીકના હાઇવે પર બની બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ