અકસ્માત / પંચમહાલમાં હિટ એન્ડ રનની ઘટના: કારની અડફેટે 3 સિનિયર સિટિઝનના મોત

accident 3 dead in hit and run in Panchmahal Gujarat

ગોધરાના રેણા મોરવામાં સવાર ખૂબ ખરાબ સમાચાર લઈને આવી છે. પંચમહાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોર્નિંગ વોકમાં નીકળેલા 3 સિનિયર સિટીઝનને કારે અડફેટે લીધા છે જેને પગલે ત્રણેય સિનિયર સિટિજનના મોત થયા છે. કાર ચાલક ફરાર થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ