અમદાવાદ / ગુજરાત પોલીસના 2 લાંચિયા કોન્સ્ટેબલોની રાજસ્થાનથી ધરપકડ, દારૂના વેપારીનો તોડ કરવા જતા ACBએ દબોચ્યા

ACB nabs 2 head constables of gujarat police at rajasthan

તહેવારો નજીક આવતા કેટલાંક પોલીસકર્મીઓ પોતપોતાના ખર્ચા-પાણી કાઢવા પોતાની મેળે મનફાવે તેમ ઉઘરાણા કરતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના વધુ 2 કોન્સ્ટેબલો લાંચ લેતા ઝડપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ