ચૂંટણી / અહેમદ પટેલનો BJP પર વાર, કહ્યું- સુરક્ષા ન આપનારી પાર્ટીને આપ્યું હતું સમર્થન

abusing a martyred prime minster is the sign of ultimate cowardice ahmed patel

દિગવંત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન બતાવવાના નરેન્દ્ર મોદીના નિવેદન બાદ કોંગ્રેસ અને બીજેપી સામસામે આવી ગયા છે. બંને દળ એક બીજાને ઘેરવાનો પ્રયાસમાં લાગી રહ્યા છે. હવે તેમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ તરફથી નિવેદન આવ્યું છે. અહેમત પટેલે આરોપ લગાવ્યો કે બીજેપીએ 1989માં એ વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારને સમર્થન આપ્યું હતું, જેણે રાજીવ ગાંધીને અતિરિક્ત સુરક્ષા આપવાથી ઇનકાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ