માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો / PUBGના માધ્યમથી થાય છે શારીરિક શોષણ, કેસ જાણી પોલીસ પણ અચંબિત

 abuse occurs through PUBG

બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે પબજી ગેમના માધ્યમથી યુવતીનો શિકાર બનાવી તેને બ્લેકમેલ કરી શોષણ કરવાનું શરૂ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ