બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / abhishek bachchan amitabh bachchan dasvi yami gautam nimrat kaur dasvi review know more

ભડક્યા બીગ બી / હા કરું છું જાવ, શું કરી લેશો? : અચાનક બચ્ચનને ટ્વિટર પર કેમ આવ્યો ગુસ્સો?

Arohi

Last Updated: 02:32 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાછલાં ઘણા વર્ષોથી અભિષેક બચ્ચન પોતાના પાત્રો સાથે એક્સપેરીમેન્ટ કરતા આવ્યા છે. 7 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'દસવી'માં અભિષેક અભણ અને ભ્રષ્ટ પોલિટીશિયન ગંગા રામના રોલમાં જોવા મળ્યા. પાછલાં ઘણા વર્ષોથી અભિષેક બચ્ચન પોતાના પાત્રો સાથે એક્સપેરીમેન્ટ કરતા આવ્યા છે. 7 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'દસવી'માં અભિષેક અભણ અને ભ્રષ્ટ પોલિટીશિયન ગંગા રામના રોલમાં જોવા મળ્યા.

  • ટ્રોલર્સને બિગ બીએ આપ્યો જવાબ 
  • અભિષેકની હિમ્મત વધારે છે બીગ બી 
  • જાણો શું છે સમગ્ર મામલો 

અભિષેકની ફિલ્મ 'દસવી' રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ હોય કે સીરિઝ અભિષેક રિલીઝ પહેલા પોતાના દરેક પ્રોજેક્ટ પર ખૂબ કામ કરે છે. એવામાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેમનો સાથ આપતા જોવા મળે છે. 

બિગ બી કરે છે દિકરાની ફિલ્મનું પ્રમોશન 
બિગ બી હંમેશા જ સોશિયલ મીડિયા પર દિકરા અભિષેકના કામને ખૂબ પ્રમોટ કરતા જોવા મળે છે. પાછલા થોડા દિવસોમાં તે 'દસવી'નું પ્રમોશન પણ કરીને અભિષેકની હિમ્મત વધારી રહ્યા છે. પરંતુ અમુક લોકોને કદાચ અમિતાભ બચ્ચનનું જુનિયક બચ્ચનની ફિલ્મનું પ્રમોશન કરવું વધારે પસંદ નથી આવ્યું. જ્યાર બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. 

હવે જ્યારે વાત દિકરા પર આવી છે તો બીગ બી ભડકી ઉઠ્યા છે. દિલ્હીમાં કામમાં વ્યસ્ત રહેવા છતાં બીગ બીએ ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે. બિગ બીએ ટ્વીટ કરતા લખ્યું, 'જી હાં હુજૂર, મેં કરતા હૂ, બધાઈ, પ્રચાર, મંગલાચાર. ક્યા કર લોગે?' આટલું લખીને બોલીવુડના મહાનાયકે જણાવી દીધુ કે તેમને લોકોની ફાલતુ વાતોથી કોઈ ફરક નથી પડતો. તે કાલે હંમેશા અભિષેકનો સાથ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ