બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ab de villiers can be back in rcb from the next year

વાપસી / આ શાનદાર ખેલાડીની RCBમાં થશે વાપસી? વિરાટ કોહલીએ આપ્યા મોટા સંકેત

Khevna

Last Updated: 04:52 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ સંકેતો આપ્યા છે કે આવતા વર્ષે એબી ડીવિલિયર્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વાપસી થઇ શકે છે.

  • આવતા વર્ષે RCBમાં થઇ શકે છે એબી ડીવિલિયર્સની વાપસી 
  • વિરાટ કોહલીએ આપ્યા સંકેત 
  • વિરાટ કોહલી અત્યંત ખરાબ ફોર્મમાં 

વિરાટ કોહલીને આશા છે કે તેમના મિત્ર અને દક્ષિણ આફ્રિકાનાં સ્ટાર પ્લેયર એબી ડિવિલિયર્સ આવતા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં પાછા ફરશે. એબી ડિવિલિયર્સ આરસીબીનું અભિન્ન અંગ હતા, પરંતુ ગયા વર્ષે ક્રિકેટનાં બધા ફોર્મેટ્સથી તેમણે સન્યાસ લઇ લીધો હતો. 

RCBસાથે ફરી જોડાઈ શકે છે એબી ડિવિલિયર્સ
વિરાટ કોહલીએ RCBનાં ટ્વીટર હેન્ડલ પર હલકા ફૂલકા અંદાજમાં કરવામાં આવેલ વાતમાં કહ્યું કે મને એબી ડિવિલિયર્સની ખૂબ જ યાદ આવે છે. હું એબી ડિવિલિયર્સ સાથે નિયમિત રૂપે વાત કરું છું. તેઓ હાલમાં જ પોતાના પરિવાર સાથે ગોલ્ફ જોવા અમેરિકા ગયા હતા. તેઓ આરસીબીનાં પ્રદર્શન પર નજર રાખે છે અને આવતા વર્ષે ટીમ સાથે હશે. 

 

ખરાબ ફોર્મમાં કોહલી 
વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહ્યા છે અને 12 મેચમાં 216 રન જ બનાવી શક્યા છે. તેઓ ત્રણ વાર શૂન્ય પર આઉટ થયા હતા. કોહલીએ કહ્યું કે મારી કરિયરનાં આવું ક્યારેય નથી બન્યું. હું બસ હસી દઉં છું. મને લાગે છે કે રમત મને જે કંઈ બતાવવા માંગે છે, તે બતાવી ચુકી છે. 

ટીકાકારોથી કોહલીને કોઈ ફરક પડતો નથી 
વિરાટ કોહલીએ કહ્યું કે તેઓ લોકોની વાતો પર ધ્યાન આપતા નથી અને ટીકાકારોની અવગણના કરે છે. વિરાટ કોહલીએ કહ્યું કે તેઓ મારી જગ્યા નહીં લઇ શકે અને હું જે વિચારું છુ, એમ નહીં વિચારી શકે. તે ક્ષણોને નહીં જીવી શકે. હું ટીવીનો અવાજ બંધ કરી દઉં છુંઅથવા તેમની વાતો પર ધ્યાન આપતો નથી. કોહલીનાં આરસીબીની કપ્તાની છોડ્યા બાદ ફાફ ડુ પ્લેસીએ આ કામ સંભાળ્યું. કોહલીએ કહ્યું કે ફાફ અને હું એક બીજાનું સન્માન કરીએ છીએ. અમારી વચ્ચે ખૂબ જ સારો તાલમેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ