IPL 2020 / 8 અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે રમનારો પ્રથમ ખેલાડી બન્યો આ ક્રિકેટર, રચ્યો ઈતિહાસ

Aaron Finch becomes the first player to be a part of 8 IPL franchises

વર્ષ 2020માં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમના કેપ્ટન એરોન ફિંચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમશે. ગુરૂવારે યોજાયેલી હરાજીમાં આરસીબીએ ફિંચને 4.40 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે જ ફિંચ IPLના ઈતિહાસમાં 8 અલગ-અલગ ફ્રેંચાઈઝી માટે રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ