BIG BREAKING / દિલ્હીમાં ગોપાલ ઈટાલિયાની અટકાયત: ટ્વિટ કરીને કહ્યું NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો, હું જેલથી ડરતો નથી

AAP state president Gopal Italia detained in Delhi

દિલ્હી ગયેલા AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની મહિલા આયોગ સમક્ષ હાજર થતા અટકાયત કરવામાં આવી છે. આથી તેઓએ એક ટ્વિટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ