બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / aadhaar verification now aadhaar verification will be done offline as well

તમારા કામનું / હવે ઓફલાઈન પણ થશે Aadhaar Cardનું Verification, જાણો શું છે પ્રોસેસ

Arohi

Last Updated: 05:52 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UIDAIએ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે આધાર વેરિફિકેશન ઓફલાઈન પણ કરી શકાય છે.

  • હવે ઓફલાઈન કરી શકાશે આધાર વેરિફિકેશન 
  • UIDAIએ નોટિફિકેશન જાહેર કરી
  • જાણો શું છે પ્રોસેસ 

હવે લોકો UIDAI દ્વારા જનરેટ કરવામાં આવેલ ડિજિટલી હસ્તાક્ષરિત દસ્તાવેજ શેર કરીને તેમના આધારનું વેરિફિકેશન ઑફલાઇન પણ કરી શકશે. આ ડોક્યુમેન્ટમાં ધારકને સોંપવામાં આવેલા આધાર નંબરના ફક્ત છેલ્લા ચાર અંક આપવાના રહેશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોમાં તેની જાણકારી આપવામાં આવી છે. 

આધારનું થશે ઓફલાઈન વેરિફિકેશન 
આધાર વિનિયમ-2021ને આઠ નવેમ્બરે સુચિત કરવામાં આવ્યું હતું અને મંગળવારે તેને ઓફિશયલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યું. જેમાં ઇ-કેવાયસી પ્રક્રિયા માટે આધારની ઑફલાઇન ચકાસણીને સક્ષમ કરવા માટે વિસ્તૃત પ્રક્રિયા બનાવવામાં આવી છે.

UIDAIએ ઓનલાઈન વેરિફિકેશન પર હાલના તંત્ર ઉપરાંત ક્યુઆર કોડ વેરિફિકેશન, વગર કાગળના આધારની ઓફલાઈન ઈ-કેવાઈસી વેરિફિકેશન, ઈ-આધાર વેરિફિકેશન, ઓફલાઈન કાગળ આધારિત વેરિફિકેશન અને સમય સમય પર પ્રાધિકરણ દ્વારા શરૂ કરવામાં આવેલા કોઈ પણ અન્ય પ્રકારના ઓફલાઈન વેરિફિકેશનને જોડ્યું છે.

કેમ જરૂરી છે આધાર વેરિફિકેશન 
આજના સમયમાં આધાર વેરિફિકેશન સૌથી વધારે જરૂરી છે. મોટાભાગે જોવામાં આવ્યું છે કે ઓનલાઈન માધ્યમના આધાર પર રજીસ્ટ્રેશન કરતી વખતે અમુક ભુલો થઈ જાય છે. એવામાં એ ભૂલોને સુધારવા અને તેની જાણકારી મેળવવા માટે આધાર વેરિફિકેશન કરવાની જરૂર હોય છે. તેમાં ભવિષ્યમાં આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી થતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ