જાહેરાત / શું વાત છે સાચે જ? મોબાઈલ રજીસ્ટર્ડ ન હોય છતાં સરળતાથી મળી શકશે આધાર કાર્ડ, જાણો પ્રોસેસ

aadhaar card news you can download aadhaar even without registered mobile number know here easy process uidai

આધાર કાર્ડ ધારકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. ઘણી વખત આધાર કાર્ડની જરૂરીયાત હોય છે. પરંતુ મોબાઈલ નંબર રજીસ્ટર્ડ ના હોવાના કારણે આધાર કાર્ડ ડાઉનલોડ થતુ નથી. જોકે, હવે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ નહીં હોય તો પણ તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ