તમારા કામનું / શું તમારા આધાર નંબરથી કોઈ બીજુ વ્યક્તિ પણ ડાઉનલોડ કરી શકે છે આધાર કાર્ડ? અહીં જાણો જવાબ

aadhaar can someone else download your aadhaar card from your aadhaar number

લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા આધાર ઈશુ કરતી સંસ્થા UIDAI પોતાના પોર્ટલ પર ઘણા જરૂરી કામ પુરા કરવાની સુવિધા આપે છે. જ્યાં તમે 12 આંકડાનો આધાર નંબર નાખીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ