ભારે કરી / 'ટીમની મહેનત છે ટીમ લીડરને જ કેમ એવોર્ડ'? શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભાવનગરથી આવેલી યુવતીનો હોબાળો

A young woman from Bhavnagar protested in the presence of Education Minister Jitu vaghani

અમદાવાદ KCGના કાર્યક્રમમાં 22 લોકોને ભાવનગરથી સ્પેશિયલ એવોર્ડ લેવા બોલાવ્યા હતા જે બાદ ટીમ વતી ટીમ લીડર જ સ્ટેજ પર જઈ એવોર્ડ લઈ શકશે તેવી જાહેરાત થતા યુવતીને માઠું લાગ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ