મિત્રતા નિભાવી / યુવકે ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ઉડાવી અફવા: મિત્રએ કહ્યું હતું-ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવવો છે

A young man blew up a bomb rumor on a flight: Friend said - want to spend time with girlfriend

દિલ્હીથી પુણે જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ફોન આવતા તરત જ ફલાઈટને રોકી તેને આઈસોલેશન કરવામાં આવી હતી. જે બાદ CISF દ્વારા તમામ મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ