માઠા સમાચાર / પેટ્રોલ સહિત આ તમામ ચીજોના ભાવ વધશે, યુદ્ધ થશે તમારા ખિસ્સા પર પડશે માર

A war between Russia and Ukraine could have serious repercussions on the world

રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થયું તો વિશ્વ પર તેની ગંભીર અસર પડી શકે છે. જેમા ખાસ કરીને ગ્લોબલ જીડીપીમાં મોટો ઘટાડો થશે અને ભારતમાં પણ ક્રુ઼ડ ઓઈલના ભાવ વધવાની પૂરી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ