અમદાવાદ / પોલીસની આ તે કેવી કાર્યવાહી? પતિ પત્નીનાં ઝઘડામાં પોલીસનો યુવકને ઢસડીને માર મારતો વીડિયો આવ્યો સામે

 A video of police beating a young man

બાપુનગર પોલીસની ગુંડાગીરી સામે આવી છે. બાપુનગરની એક મહિલાએ પતિ સાથે ઝઘડો થતાં 100 નંબર પર પોલીસ બોલાવી હતી. પોલીસે આરોપી પતિને કંઈ પણ પુછવાની તસ્દી લીધા વગર ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. પીડિત આરોપીનાં ભાણેજે આ ઘટનાં અંગે પોલીસ કમિશનરને અરજી કરી છે. જાણો શું બન્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ