બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / A tragic accident took place in Assam, killing at least 7 people and injuring many others

કરુણાંતિકા / આસામમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો, ઓછામાં ઓછા 7 લોકોના મોત તો ઘણા લોકો ઘાયલ

Megha

Last Updated: 10:53 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામની રાજધાની ગુવાહાટીમાં રવિવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

  • ગુવાહાટીમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો
  • આ અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા

આસામની રાજધાની ગુવાહાટીમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જણાવી દઈએ કે રવિવારે મોડી રાત્રે એક હાઇસ્પીડ સ્કોર્પિયો પાર્ક કરેલી બોલેરો ડીઆઇ પીકઅપ વાન સાથે અથડાયા બાદ ડિવાઇડર સાથે અથડાઇ હતી. 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ થુબે પ્રતીક વિજય કુમારે મીડિયાને જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકો વિદ્યાર્થીઓ હતા. આ ઘટના જાલુકબારી વિસ્તારમાં બની હતી.'

આ માર્ગ અકસ્માતમાં આસામ એન્જિનિયરિંગ કોલેજ ના ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. સ્કોર્પિયો કારના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતાં આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જે બાદ જાલુકબારી ફ્લાયઓવર રોડ પર પાર્ક કરેલી બોલેરો ડીઆઈ પીકઅપ વાનને ટક્કર મારતાં સ્કોર્પિયો ડિવાઈડર સાથે અથડાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ