રાધનપુર / ઠાકોર દંપત્તિએ ચાર બાળકો સાથે પાટા પર સૂઈ આપઘાતનો કર્યો પ્રયાસ, રેલવે પોલીસના જવાને બચાવ્યા જીવ

A Thakor couple tried to commit suicide by sleeping on the tracks with their four children

રાધનપુર ખાતે રહેતા ઠાકોર પરિવારે આર્થિક સંકડામણને કારણે આપઘાતનો પ્રયાસ કરતા સમગ્રે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ