વાયરલ વી઼ડિયો / બેંચીસ પર કાપલી મૂકી વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ મોબાઈલથી બનાવ્યો વીડિયો, સૌરાષ્ટ્ર યુનિ.ની બેદરકારી છતી

A student placed a slip on the benches and made a video with a mobile phone during the ongoing exam, exposing the...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે. ચાલુ પરીક્ષા દરમ્યાન ચોરી થયાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થી ચાલુ પરીક્ષા દરમિયાન મોબાઈલથી વીડિયો બનાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ