Russia Ukraine Crisis / યુક્રેનથી આ રીતે પરત આવી વલસાડની દીકરી, યુદ્ધની સ્થિતિ અંગે જુઓ શું કહ્યું

 A student from Valsad returned to his hometown on a flight from Ukraine to India

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ પહેલા જે છેલ્લી ચાર્ટર્ડ ફ્લાઈટ યુક્રેનથી ભારત આવી હતી.તે ફ્લાઇટમાં વલસાડની એક વિદ્યાર્થિની પોતાના વતન પરત ફરતા તેના પરિવારમાં ખુશીનો માહોલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ