A student from any stream can pursue such a career in the medical line
Ek Vaat Kau /
કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થી મેડીકલ લાઈનમાં આવી રીતે કરીયર બનાઈ શકે
Team VTV09:33 PM, 14 Mar 23
| Updated: 09:54 PM, 14 Mar 23
જ્યારે પણ આપણે આપણા કરિયર વિશેનો કોઈ પણ નિર્ણય લેતા હોય તો ઘણા બધા લોકો આપણને સલાહ આપશે, કે મેડિકલ લાઇન પસંદ કરો તેમાં પુષ્કળ રૂપિયા છે. આ વાત પણ સાચી છે. પણ મેડિકલ લાઇનનો વિચાર આવે પહેલા જ મગજ ચકરાવે ચડે કે વર્ષો વર્ષ ભણવાનું જ કરવાનું, દિવસ રાત એક કરવા પડશે. અને એના પછી સફળતા માટે આપણે અનુભવ પણ જોઈશે, પણ તમને શું એ ખબર છે કે કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થી મેડીકલ લાઈનમાં આવી રીતે કરીયર બનાઈ શકે, જુઓ Ek Vaat Kau