જબરી કરી / આ કંઈ નાનો મોટો ખેલ નથી..! ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના 41 કોર્પોરેટરનો એક સમાન ખર્ચ, મેયરનો લૂલો બચાવ

A similar expenditure of 41 BJP corporators in Gandhinagar Municipal Corporation elections

ગાંધીનગર મનપાના 11 વોર્ડના 44 ઉમેદવારમાંથી 41 ઉમેદવાર ભાજપના, તમામ ઉમેદવારે ચૂંટણી ખર્ચ 1 લાખ 33 હજાર 380 રૂપિયા દર્શાવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ