જીવલેણ શોખ! / અભરખા મોંઘા પડ્યા: ટ્રેનના ડબ્બા પર ચઢીને અમદાવાદી સગીર યુવક બનાવી રહ્યો હતો રિલ્સ, બન્યું એવું કે...

A red light for social media enthusiasts, a boy lost his life for making reels of Instagram

અમદાવાદમાં રાણીપમાં સગીર ટ્રેનના ડબ્બા પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગ્યો જેમાં તેનુંપ્રાણપંખેરું ઉડી ગયું, જોકે બે દિવસ પહેલાં પણ રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ