ખાસ વાંચો / કારમાં એક વ્યક્તિ હોય ત્યારે પહેરવું પડશે માસ્ક? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

a petitioner has moved delhi high court to challenge a rs 500 fine

દિલ્હી સરકારે 18 નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં રજૂ કરેલ સોગંદનામામાં કહ્યું હતું કે, રસ્તા પર કારને પ્રાઇવેટ વ્હીકલ ગણાવીને માસ્ક ન લગાડવાથી બચાવી ન શકાય. દિલ્હી સરકારે આ સોગંદનામું તે અરજી પર કર્યું હતું.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ