VIDEO / મધ્ય પ્રદેશ: પ્રથમ વરસાદમાં જ ધડામ દઈને પડ્યો આ પુલ, 529 કરોડ પાણીમાં ગયા

a part of the bridge between bhopal narmadapuram collapsed due to heavy rains

હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ છે. કેટલીય એવી જગ્યા છે, જ્યાં વરસાદે તંત્ર અને સરકારની પોલ ખોલી નાખી છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ