આરોપનામું / પોલીસ કસ્ટડીમાં જીવનું જોખમ વધ્યું? દ્વારકામાં સગીર યુવકને ઢોરમાર મરાયો, PSI ગગનીયાની કોર્ટમાં કરાઈ ઓળખ

A minor was beaten in police custody in Kalyanpur, Dwarka

દ્વારકાના કલ્યાણપુરના PSI ગગનીયા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પર કસ્ટડીમાં રહેલા સગીરને બેફામપણે ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ