ક્રૂરતાની હદ વટાવી / મહેમદાવાદમાં પરપ્રાંતીય યુવકને ચોર સમજી લાકડીઓ લઈને તૂટી પડ્યું ટોળું, ટૂંકી સારવાર બાદ મોત

A migrant youth was beaten to death in Mehmedavad as a thief

ચાંગોદર બાદ હવે મહેમદાવાદના સુઢા વણસોલમાં પરપ્રાંતીય યુવકને ચોર સમજીને ટોળાંએ ઢોર માર મારતા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ