ઉત્તરપ્રદેશ / 20 રૂપિયા માટે રેલવે સામે 21 વર્ષ સુધી લડ્યા કાનૂની લડાઈ, આખરે કેસ જીતી ગયા કાકા, જાણીને લાગશે નવાઈ

A legal battle fought for 21 years against railways for 20 rupees, finally the uncle won the case

એડવોકેટે 20 રૂપિયા માટે રેલવે સામે 21 વર્ષ લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે સફળતા મળી. કન્ઝ્યુમર ફોરમે એડવોકેટની તરફેણમાં ચુકાદો આપી  રેલવેને 15,000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ