અમદાવાદ / AMCને શું કહેશો? 132 ફૂટ રિંગરોડ વાળીનાથ ચોક પાસે મસમોટો ભૂવો, સ્કૂટર ચાલક ભૂવામાં પડતા માંડ બચ્યો

A landslide occurred on the ring road near Valinath Chowk in Ahmedabad

AMC તંત્રની પોલ છતી કરતો વાળીનાથ ચોક પાસે 132 ફૂટ રિંગરોડ પર મસમોટો ભૂવો પડ્યો છે, સ્કૂટર ચાલક ભૂવામાં પડતા માંડ માંડ બચ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ