VIRAL / Video: રણવીર સિંહનો લુક જોઇને પપ્પાને ભેટીને રડવા લાગી બાળકી

a kid starts crying after seeing ranveer singh dress watch viral video

તાજેતરમાં રણવીર સિંહને એક રેકોર્ડિંગ સ્ટૂડિયોની બહાર સ્પૉટ કરવામાં આવ્યો હતા. અહીંયા રણવીર સિંસ પોતાની અપકમિંગ ફિલ્મ '83'ના રેકોર્ડિંગ માટે પહોંચ્યા હતો. પરંતુ બન્યું એવું કે રણવીર સિંહનું લુક જોઇને એક બાળકી તેના પપ્પાને ભેટીને રડવા લાગી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ