પોલીસ ફરિયાદ / અમદાવાદની યુવતીનું બોરસદમાં કારસ્તાન,નશામાં ચૂર થઈ મંદિરમાં માતાજીને ચડાવ્યો દારૂ

A huge controversy arose when a drunken girl offered alcohol in Mataji's temple

અમદાવાદની યુવતીએ બોરસદમાં આવેલ દાવોલ ગામમાં માતાજીના મંદિરમાં દારૂ ચઢાવ્યો જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ