બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fire broke out in a fishing boat in the sea near Porbandar, then what happened is unimaginable

ગવાહ ખુદા / પોરબંદર નજીક સમુદ્રમાં ફિશિંગ બોટમાં લાગી આગ,પછી જે થયું તેની કલ્પના પણ નહિ હોય

Mehul

Last Updated: 11:59 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર નજીક દરિયામાં ફિશિંગ બોટમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે.જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે, ફિશિંગ બોટમાં સવાર 7 કૃ મેમ્બરોનો કોસ્ટગાર્ડ રેસ્ક્યુ કરી બચાવ્યા.

  • અરબી સમુદ્રમાં મધદરિયે લાગી આગ 
  • કળશ રાજ નામની ફિશિંગ બોટમાં આગ 
  • કોસ્ટ ગાર્ડે તમામ કૃ મેમ્બર્સને બચાવી લીધા 

અરબી સમુદ્રમાં પાકિસ્તાનની નાપાક હરકતોનો સિલસિલો યથાવત છે ત્યાં પોરબંદર નજીક દરિયામાં ફિશિંગ બોટમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે.જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે, ફિશિંગ બોટમાં સવાર 7 કૃ મેમ્બરોનો કોસ્ટગાર્ડ રેસ્ક્યુ કરી બચાવ્યા લીધા છે.એટલે જાનનું તો સહેજે નુકસાન નથી થયું પણ ફિશિંગ બોટ ખાક થઇ  જવા પામી છે. 

કોસ્ટ ગાર્ડે બચાવ્યા તમામના જીવ 

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં કળશ રાજ નામની ફિશિંગ બોટમાં મધ દરિયે અચાનક આગ લાગવાની ઘટનાથી કૃમેમ્બર્સ -ખલાસીઓ ભારે હત-પ્રભ થઈ ગયા હતા. ઇંધણ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.દરમિયાન 7 જેટલા ખલાસી-કૃ મેમ્બર્સ આ ફિશિંગ બોટમાં સવાર હતા. જેઓને કોસ્ટગાર્ડના આરુષ જહાજે રેસ્ક્યુ કરી તમામ કૃ મેમ્બરોને બચાવી લેવામાં સફળતા મળી હતી આગ લાગવાની ઘટનામાં કેટલાક કૃ મેમ્બર્સ દાઝી ગયા હતા અને ઈજા થઇ હતી. જેઓને સારવારાર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ