બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / A female corporator slapped a drunk rickshaw puller in Ahmedabad

બબાલ / અમદાવાદમાં મહિલા કોર્પોરેટરે નશામાં ધૂત રીક્ષા ચાલકને ઢીબી નાખ્યો, મારામારીનો VIDEO થયો વાયરલ

Priyakant

Last Updated: 05:02 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્પોરેટર અને તેમના પતિએ એક રિક્ષા ચાલક સાથે મારામારી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • અમદાવાદના લાંભાના કોર્પોરેટર ચાંદની પટેલ આવ્યા વિવાદમાં
  • કોર્પોરેટર અને તેમના પતિએ રીક્ષા ચાલક સાથે કરી મારામારી
  • બોલાચાલી બાદ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

અમદાવાદમાં લાંભાના કોર્પોરેટર ચાંદની પટેલ વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોર્પોરેટર અને તેમના પતિએ એક રિક્ષા ચાલક સાથે મારામારી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નારોલ સર્કલ પાસે નશામાં ધુત રિક્ષાચાલક સાથે પતિ-પત્નીએ મારપીટ કરી હતી. 

શું હતી સમગ્ર ઘટના ? 

અમદાવાદના લાંબા વોર્ડના કોર્પોરેટર ચાંદની પટેલ અને તેમના પતિનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નારોલ સર્કલ પાસે નશામાં ધૂત એક રિક્ષાચાલક સાથે મારપીટ કરતાં દેખાય છે. સ્થાનિક ચર્ચા મુજબ નશામાં ધૂત રિક્ષા ચાલક સાથે પહેલા બોલાચાલી થાય બાદ પતિ-પત્નીએ રિક્ષાચાલકને માર માર્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ