બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / a case was registered against a man and his girlfriend as they were using his wife's aadhaar card for hotel check-in
Khevna
Last Updated: 04:51 PM, 5 February 2022
આવી રીતે પકડાઈ પતિની ચોરી
એક અધિકારીએ કહ્યું કે બંને વિરુદ્ધ મંગળવારે હિંજેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ અનુસાર, વ્યક્તિ ગુજરાતનો રહેવાસી બીઝનેસમેન તથા તેમની પત્ની કંપનીમાં ડાયરેક્ટર છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ફરિયાદકર્તાએ પોતાના પતિની કારમાં એક જીપીએસ ડીવાઈઝ લગાવ્યું હતું તથા સામે આવ્યું કે તેઓ તેને દગો આપી રહ્યા હતા. ત્યાર બાદ તેણે પોલીસમાં આ ફરિયાદ પણ દાખલ કરાવી.
જીપીએસ ટ્રેકરે પકડાવી ચોરી
અધિકારીએ કહ્યું કે મહિલાએ પોતાના પતિની એસયૂવીમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં, જ્યારે પતિએ તેને બેંગ્લોરની પોતાની બીઝનેસ ટ્રીપ વિષે કહ્યું, ત્યારે પત્ની તેનું લોકેશન ચેક કરી રહી હતી તથા સામે આવ્યું કે તેમની કાર તો પુનામાં જ હતી. જ્યારે ફરિયાદકર્તાએ હોટલ સાથે સંપર્ક કર્યો, તો કર્મચારીઓએ તેમને કહ્યું કે તે વ્યક્તિએ પોતાની પત્ની સાથે ચેક- ઇન કર્યું હતું.
પોલીસે દાખલ કરી ધોકાધડીની ફરિયાદ
અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજની તપાસ બાદ મહિલાને જાણ થઇ કે તેના પતિએ આધાર કાર્ડનો ઉપયોગ કરી અન્ય મહિલા સાથે હોટલમાં પ્રવેશ મેળવ્યો હતો. પોલીસે કહ્યું કે આરોપી તથા તેની પ્રેમિકા વિરુદ્ધ આઈપીસીની ધારા 419 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news