PM Kisan Yojana / પીએમ કિસાન યોજનાને લઈને સામે આવ્યું મોટું અપડેટ! આ દિવસે આવી શકે છે 13મો હપ્તો

A big update about the PM Kissan Yojana! 13th installment may come on this day

દેશમાં દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતો હાલ 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 10 કરોડથી વધારે ખેડૂતોને 13માં હપ્તાનો લાભ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ