બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / A 65-year-old man married a 41-year-old girl, grandchildren also participated in the ceremony.

ઘોર કળિયુગ! / 41 વર્ષ નાની યુવતી સાથે 65 વર્ષના વૃદ્ધે કર્યા લગ્ન, સમારંભમાં પૌત્ર-પૌત્રીઓ પણ થયા સામેલ

Priyakant

Last Updated: 01:24 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ પત્નીના મોત બાદ એકલવાયુ જીવન જીવતા હતા. જેના કારણે તેમણે પરિવારની મંજૂરીથી બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, વૃદ્ધ પોતાની બીજી પત્ની નંદની સાથે લગ્ન કરી ખૂબ જ ખુશ છે

  • વૃદ્ધ નકછેદ યાદવે પોતાના લગ્નમાં ડાન્સ પણ કર્યો
  • આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા
  • દુલ્હન નંદનીની ઉંમર નકછેદની દિકરીની બરાબર છે

ઉત્તરપ્રદેશના બારાબંકીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં 6 દિકરીઓના પિતાએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહી આ વૃદ્ધે પોતાના લગ્નમાં ડાન્સ પણ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

પોતાના લગ્નમાં ડાન્સ પણ કર્યો
આ ઘટના જામિન હુસૈનપુર ગામની છે. અહીં 6 દિકરીઓના પિતા 65 વર્ષના વૃદ્ધે પોતાની ઉંમર કરતા 41 વર્ષ નાની યુવતી સાથે ધામધૂમથી લગ્ન કર્યા છે. વૃદ્ધ નકછેદ યાદવે પોતાના લગ્નમાં ડાન્સ પણ કર્યો. રવિવારના દિવસે યોજાયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા. 

લગ્નમાં 50 મહેમાનો પણ સામેલ થયા
દુલ્હન નંદનીની ઉંમર નકછેદની દિકરીની બરાબર છે. તેણે પોતાના લગ્ન હિંદુ રીતિ રિવાજ સાથે રુદૌલી વિસ્તારમાં કામાખ્યા દેવી મંદિરમાં કર્યા હતા. આ લગ્નમાં આશરે 50 મહેમાનો પણ સામેલ થયા હતા.

પ્રથમ પત્નીના મોત બાદ એકલવાયુ જીવન જીવતા
જાણકારી મુજબ નકછેદ પ્રથમ પત્નીના મોત બાદ એકલવાયુ જીવન જીવતા હતા. જેના કારણે તેમણે પરિવારની મંજૂરીથી બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. નકછેદ પોતાની બીજી પત્ની નંદની સાથે લગ્ન કરી ખૂબ જ ખુશ છે. તેના તમામ બાળકોના લગ્ન થઈ ગયા છે. આ લગ્ન સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ