મુલાકાત / PM મોદી અને ડોભાલને મળ્યું યૂરોપીય સંસદનું પ્રતિનિધિમંડળ, મંગળવારે કરશે કાશ્મીરનો પ્રવાસ

a 28 member delegation of eu european union parliamentarians will visit kashmir

આ મુલાકાતમાં જમ્મૂ-કાશ્મીરની સમસ્યા પર ખુલીને વાત થઇ અને હાલની સ્થિતિ માટે વાત કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NSA અજિત ડોભાલતી થયેલા આ ચર્ચા કરીને આ પ્રતિનિધિમંડળ સંતુષ્ટ જોવા મળ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ