બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / A 14 year old girl was raped in Ahmedabad

ખળભળાટ / અમદાવાદ ફરી શર્મશાર: લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરી નરાધમે સગીરા પર આચર્યું દુષ્કર્મ, ફરિયાદ દાખલ

Malay

Last Updated: 01:32 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે, સગીરાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 14 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • શખ્સે સગીરાને આપી હતી લગ્નની લાલચ
  • સગીરાના ફોટા વાયરલની આપતો હતો ધમકી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા. ગુજરાતમાં દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં નરધમે સગીરાને પોતાનો શિકાર બનાવી છે. અમદાવાદમાં સગીરાને લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો આરોપી 
અમદાવાદના નીરવ ભંડારી નામના શખ્સે 14 વર્ષની સગીરાને પોતાનો શિકાર બનાવી છે. સગીરાના જણાવ્યા અનુસાર, નીરવે લગ્નની લાલચ આપી અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું છે. આરોપી પોતે પત્રકાર હોવાની ઓળખ આપી ધમકી આપતો હતો. આ મામલે સગીરાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નીરવ ભંડારી સામે ગુનો નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

ઊંઝા તાલુકામાં કિશોરી પર દુષ્કર્મ
આ ઉપરાંત ઊંઝા તાલુકામાં પણ સગીરા પર દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. નરાધમે 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. ભાગી જવાનો કિશોરીએ ઈનકાર કરતા નરાધમે જબરદસ્તીથી ઘરમાં ઘૂસીને કિશોરીને પીખી નાખી છે. હાલ નરાધમ સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ