સાતમું પગાર પંચ / સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષે થશે આટલો વધારો, જાણો આંકડાઓ

7th pay commission DA hike next year in 2023

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારા કરવામાં આવે છે. વર્ષ 2022માં DAમાં 2 વખત 7%નો વધારો સરકાર કરી ચૂકી છે. આવતાં વર્ષે પણ મોંઘવારી ભથ્થામાં વધારો થશે.

બ્રેકિંગ ન્યૂઝ