અંતિમ તક / 7th Pay Commission: સરકારી કર્મચારી 31 માર્ચ સુધીમાં ફટાફટ પતાવી લે આ કામ, નહીંતર પગારમાં થશે ફેરફાર

7th pay commission central government employees apply for children education allowance cea before 31st march

કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને અનેક પ્રકારના એલાઉન્સ આપે છે. જેમાંથી એક છે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ. મહામારીને કારણે જે કર્મચારી 2020માં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ ક્લેમ નહોતા કરી શક્યા. તેમની પાસે એલાઉન્સ મેળવવાની અંતિમ તક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ