કૃત્ય / સુરતમાં ફરી હચમચાવી દેનારી ઘટનાઃ ઘરની બહાર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે આચર્યું દુષ્કર્મ

7 year old girl rape Pandesara Bapunagar Surat

સુરતના પાંડેસરામાં વધુ એક બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના વડોદ ગામ બાપુનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ